સાથવાના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sathvana Ladu
Home
Recipe
Sathvana Ladu
Sathvana Ladu
Mistan
Cooktime
30 મિનિટ
Weight
2 કિલો
🥕 Ingredients
ઘઉં – 1 કિલો
ઘી – 400 ગ્રામ
સાકર દળેલી – 625 ગ્રામ
કાજુ - 25 ગ્રામ
બદામ – 25 ગ્રામ
ઇલાયચી પાઉડર - સ્વાદાનુસાર
સૂંઠ - સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ ઘઉંને શેકીને મિક્સરમાં દળીને લોટ બનાવવો.
હવે તેને ચાળીને તેમાં ઘી, સાકર અને મસાલા ભેળવી લાડુ વાળવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day