Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sarja Shake
Home
Recipe
Sarja Shake
Sarja Shake
Shake
Cooktime
15 મિનિટ
Weight
2 ગ્લાસ
🥕 Ingredients
દૂધ ઠંડું – 1/2 લિટર
પાકાં કેળા – 2 નંગ
હોર્લિક્સ/કોમ્પ્લેન – 2 ચમચી
ખાંડ – 3 ચમચી
કાજુ – 5 નંગ
વેનીલા આઇસક્રીમ – 100 મિ.લી. અથવા 2 સ્કૂપ
🍕 Recipe
દૂધમાં 2 કેળા, ખાંડ, હોર્લિક્સ/કોમ્પલેન અને કાજુના ટુકડાઓ ઉમેરીને તેને મિક્સરમાં બરાબર મિક્સ કરી લો.
હવે 50 મી.લિ. અથવા 1 સ્કૂપ વેનીલા આઇસક્રીમ ઉમેરી ફરીને મિક્સ કરવું.
તેને એક ગ્લાસમાં લઈને તેના ઉપર કાજુ ઉમેરો અને સૌથી ઉપર વેનીલા આઇસક્રીમનો એક સ્કૂપ મૂકો.
સારજા શેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day