Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sambharo
Home
Recipe
Sambharo
Sambharo
Sambharo
Cooktime
25 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
કોબી – 2 કપ(પાતળી સમારેલી)
તીખાં મરચાં – 5 નંગ(લાંબાં સમારેલાં)
ટીંડોરા – 1 કપ (લાંબાં સમારેલાં)
કાકડી – 1 કપ (લાંબી સમારેલી)
ગાજર – 1 કપ (લાંબા સમારેલા)
ટમેટાં – 1 કપ (લાંબાં સમારેલાં)
તેલ –5 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
હળદર - 1 ટેબલસ્પૂન
રાઈ – 4 ચમચી
લીંબુ – 1 નંગ
🍕 Recipe
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી વગાહર કરો.
હવે તેમાં ટીંડોરા નાંખી થોડી વાર ચડવા દો.
ત્યારબાદ તેમાં કાકડી અને ગાજર નાંખી ફરી થોડી વાર ચડવા દો.
હવે તેમાં તીખા મરચાં અને કોબી ઉમેરી, મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી થોડી વાર ચડવા દો.
છેલ્લે ટમેટા નાંખી ગેસ બંધ કરી લીંબુ નિચોવી બધું બરાબર મિક્સ કરી થોડી વાર ઢાંકી રાખવું.
તૈયાર છે સંભારો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
સંભારો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me