Sambhar DalCooktime40 મિનિટServing5 વ્યકિતNotesરીંગણાં, સરગવાની શીંગ, ટમેટાં, સૂરણ નો ટુકડો, દૂધીનો ટુકડો વગેરે જે અનુકૂળ હોય તે બાફીને નાંખી શકાય. બાફેલી દાળને હેન્ડ મિક્સર ફેરવી એકરસ કરી શકાય.