Salsa Chips

Fast Food

salsa-chips

Cooktime

20 મિનિટ

Serving

5 વ્યકિત
🥕 Ingredients

  • કટકા કરેલાં ટમેટાં – 3 નંગ
  • લીલું મરચું – 2 નંગ
  • લાલ કેપ્સીકમ મરચું – 1/2 (અડધું)
  • લીલા ધાણા – અડધી જુડી
  • નાનુ લીંબુ – અડધું
  • મીઠું – સ્વાદાનુસાર
  • ખાંડ – 5 ગ્રામ
  • મરીનો ભૂકો – 2 ગ્રામ

🍕 Recipe

  1. સામગ્રીમાં બતાવેલી બધી વસ્તુને ચોપરમાં અધકચરું બ્લેન્ડ કરી લેવી.
  2. પછી તેને બાઉલમાં કાઢીને મકાઈની કે બટેકાની ચિપ્સ સાથે જમાડવી.

સાલ્સા ચિપ્સ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me