Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sado Bhat
Home
Recipe
Sado Bhat
Sado Bhat
Rice
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યક્તિ
Notes
લીંબુના 2-3 ટીપા નાખવાથી ભાત છુટા બને છે.
🥕 Ingredients
ચોખા – 250 ગ્રામ
લીંબુનો રસ – 1 ચમચી.
ઘી – 1 ચમચી
પાણી – 2 ગ્લાસ(1 લિટર)
🍕 Recipe
સૌ પ્રથમ ચોખાને ધોઈ લેવા અને અડધો કલાક પલાળી રાખીશું.
એક તપેલામાં 1 લિટર પાણી ગરમ કરવા મૂકવું. પાણી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં ચોખા નાંખી દેવા.
પછી તેમાં લીંબુનો રસ અને ઘી નાખવું.
હવે ચોખાને 10-15 મિનિટ ધીમા ગેસે ચડવા માટે મૂકવાં.
ચોખા ચડી જાય એટલે તેને ચારણીની મદદથી વધારાનું પાણી નીતારી દેવું.
આમ સરસ છૂટો ભાત તૈયાર થઈ જશે.
સાદો ભાત | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day