Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sadi Sukhadi
Home
Recipe
Sadi Sukhadi
Sadi Sukhdi
Mistan
Cooktime
20 મિનિટ
Weight
700 ગ્રામ
Notes
તેના પર વરિયાળી અને તલ પણ નાંખી શકાય.
🥕 Ingredients
ઘઉંનો જાડો લોટ - 250 ગ્રામ
ઘી - 250 ગ્રામ
ગોળ - 200 ગ્રામ
🍕 Recipe
એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં ઘઉંનો લોટ નાખવો અને ધીમા તાપે આછો ગુલાબી લોટ થાય ત્યાં સુધી શેકવો.
લોટ શેકાઈ જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગોળ છીણીને તેનો ભૂકો નાખવો અને બરાબર હલાવીને મિક્સ કરવું.
તેને થાળીમાં પાથરી તેના પર વાટકી ઘસીને ઉપરની સપાટી લીસી કરી લેવી પછી તરત જ કાપા પાડી દેવા.
સાદી સુખડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day