Sadi Soda

Soda

sadi-soda

Cooktime

5 મિનિટ

Serving

1 વ્યક્તિ

Notes

પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.
🥕 Ingredients

  • પાણી – 1 ગ્લાસ
  • મીઠું – 1/4 ટી સ્પૂન
  • ઇનો – 1 ટી સ્પૂન

🍕 Recipe

  1. એક ગ્લાસમાં પાણી લેવું.
  2. મીઠું ઓગાળીને પછી તેમાં ઇનો નાખવો અને ચમચીથી તરત જ હલાવીને સર્વ કરવું.