Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sadi Sev
Home
Recipe
Sadi Sev
Sadi Sev
Farsan
Cooktime
30 મિનિટ
Weight
600 ગ્રામ
🥕 Ingredients
બેસન – 500 ગ્રામ
હળદર – 2 ચમચી
તેલ – 1 લિટર
મીઠું – સ્વાદાનુસાર
પાણી – પ્રમાણસર
🍕 Recipe
સૌ પ્રથમ લોટ ને બરાબર ચાળી લેવો, ત્યારબાદ તેમાં મીઠું, તેલ, હળદર નાંખી લોટ તૈયાર કરો.
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાંખી લોટ બાંધી લેવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મશીનથી સેવની જાળીથી સેવ પાડીશું.
આ લોટમાંથી જાડી અને ઝીણી બંને સેવ પાડી શકાય છે.
સાદી સેવ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day