Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sadapasta
Home
Recipe
Sadapasta
Sadapasta
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
પાસ્તા – 2 વાટકી
પાણી – 5 ગ્લાસ
તેલ – 3 ચમચી
આદુંની પેસ્ટ – 1/2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
મરચું પાઉડર – 1 ચમચી
હળદર – 1/2 ચમચી
ગરમમસાલો – 1/4 ચમચી
🍕 Recipe
2 વાટકા પાસ્તા અને 4 ગ્લાસ પાણીમાં એક ચમચી તેલ અને થોડું મીઠું નાંખી ઉકાળવા.
10 થી 15 મિનિટ ઊકળી જાય પછી તેને ચારણીમાં નાખવા અને તેના ઉપર ઠંડું પાણી રેડવું.
હવે એક કડાઈમાં 2 ચમચી તેલ નાખવું ગરમ થાય એટલે તેમાં આદુંની પેસ્ટ નાંખી તે સંતળાઈ જાય પછી તેમાં બાફેલાં પાસ્તા નાખવા.
તેમાં મીઠું, મરચું, હળદર અને ગરમમસાલો નાંખી બધું બરાબર મિક્સ કરવું.
તો તૈયાર છે સાદા પાસ્તા તેને ગરમા – ગરમ સર્વ કરો.
સાદાપાસ્તા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day