Sada Khakara
Farsan

Cooktime
2 કલાક
Weight
1 કિલો
Notes
આ ખાખરા તમે લોઢીની બદલે રોટી મેકરના મશીનમાં પણ બનાવી શકો છો.
તેલ વગર પણ શેકી શકાય છે.
શેકવા માટે જાડા કાપડ નો ઉપયોગ કરવો.
ખાખરા ઉપર ઘી અને ચાટ મસાલો નાંખીએ તો ખાખરા વધુ સ્વાદિષ્ઠ લાગશે.
Sada Khakara
Farsan
Coming Festivals
Hindu calendar