Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sabudanani Khichdi
Home
Recipe
Sabudanani Khichdi
Sabudanani Khichdi
Farali
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સાબુદાણા – 200 ગ્રામ
બટાકાં – 2 નંગ
લીંબુ – 1 નંગ
વઘાર માટે:
દેશી ઘી – 3-4 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
શીંગદાણા – 1/2 કપ
થોડું વાટેલું આદું – 3 મરચી
મરી પાઉડર – 1/2 ટી સ્પૂન
મીઠા લીમડાનાં પાન – 4-5 નંગ
મીઠું – ખાંડ સ્વાદાનુસાર
હળદર – 1/2 ટી સ્પૂન
પાણી – 1 કપ
🍕 Recipe
સાબુદાણા પલાળવાની રીત:
બાઉલમાં સાબુદાણા લઈ તેને ધોઈ નાંખો પછી જેટલા સાબુદાણા હોય તેનાથી 1 ½ ગણું પાણી ઉમેરી 3-4 કલાક પલાળવા દો.
બનાવવાની રીત:
સૌ પ્રથમ સાબુદાણા 1 જાળીમાં નિતારી લો.
ત્યારપછી એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો તેમાં જીરું, આદું- મરચાંની પેસ્ટ, હળદર અનર ટુકડા કરેલા બટાકાં નાંખી હલાવો.
બટાકાં ચડી જાય પછી તેમાં સાબુદાણા નાંખી. મીઠું અને ખાંડ સ્વાદાનુસાર ઉમેરી પછી થોડું પાણી ઉમેરી 8-10 મિનિટ ચડવા દો.
પછી શીંગદાણાનો ભૂકો નાંખી તેમાં લીંબુનો રસ ઉમેરો અને સમારેલી કોથમીર નાંખી સેવ કરો.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day
સાબુદાણાની ખીચડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me