Ringnanu Bhadthu
Sabji

Cooktime
40 મિનિટ
Serving
2 વ્યકિત
Notes
કોઈપણ વધાર કર્યા વિના કાચી ભડથું પણ બનાવી શકાય છે.
જેમાં તૈયાર કરેલ રીંગણના મિશ્રણમાં જ તેલ, લીલાં મરચાંની કટકી અને મીઠું ઉમેરી દેવું.
ત્યારબાદ તેમાં ઉપરથી ધાણા નાંખી જામી શકાય છે.
દહીં પણ નાંખી શકાય છે.