રવાનો શીરો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ravano Shiro
Home
Recipe
Ravano Shiro
Ravano Shiro
Mistan
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
રવો – 1 કપ
ઘી – 1 કપ
ખાંડ – 1 કપ
દૂધ – 3 ટેબલસ્પૂન
કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ – 1/4 કપ
પાણી – 3 કપ
ઇલાયચી પાઉડર –1/2 ટી સ્પૂન
🍕 Recipe
એક કડાઈમાં ઘી લઈ ગરમ કરો અને તેમાં કાજુ, બદામ અને પિસ્તાને શેકો.
જ્યારે તે શેકાય જાય પછી તેમાં દ્રાક્ષ ઉમેરી પછી બધું એક બાઉલમાં કાઢી લો.
હવે એ જ ઘીમાં રવો ઉમેરી દાણો-દાણો અલગ દેખાય અને ઘી છૂટું પડે તેવો શેકી લો.
હવે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેને ઢાંકીને મીડિયમ ગેસે 1 મિનિટ ચડવા દો.
ત્યારબાદ હલાવીને શેકેલા ડ્રાયફ્રૂટ, ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરો અને બરાબર હલાવી મિક્સ કરીને ગરમા ગરમ પીરસવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day