Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ravani Puri
Home
Recipe
Ravani Puri
Ravani Puri
Rotali
Cooktime
25 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
રવો – 400 ગ્રામ
દહીં – 250 ગ્રામ
અજમો – 1 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
તળવા માટે તેલ
પાણી - પ્રમાણસર
🍕 Recipe
સૌ પ્રથમ એક વાસણમાં રવો લો.
ત્યારબાદ દહીં ઉમેરવું.
તેમાં અજમો અને મીઠું ઉમેરી લો.
ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધી લો.
10 મિનિટ ઢાંકી ને મૂકી દો.
10 મિનિટ પછી હાથમાં થોડું તેલ લગાવીને લોટ મસળો.
ત્યારબાદ નાના નાના લૂઆ વાળીને પૂરી વણીલો.
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીદો.
ત્યારબાદ એક-એક કરીને પૂરી તળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
રવાની પૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me