રવાના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ravana Ladu
Home
Recipe
Ravana Ladu
Ravana Ladu
Mistan
Cooktime
45 મિનિટ
🥕 Ingredients
રવો – 1 કપ
ઘી – 1/4 કપ
કાજુ – 6 નંગ
કિસમિસ – 2 ચમચી
કોપરાનું છીણ – 1/4 કપ
ખાંડ – 1 કપ
પાણી – 1/4 કપ
ઇલાયચી પાઉડર – 1/4 ચમચી
દૂધ – 2 ચમચી જો જરૂર હોય તો
🍕 Recipe
પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ અને કિસમિસ ફ્રાય કરો અને ફ્રાય થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો.
હવે એ જ પેનમાં 1 કપ રવો નાંખી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેમાં કોપરાનું છીણ નાંખો અને એક મિનિટ માટે વધુ શેકો.
સ્ટવ બંધ કરો અને રવાને ઠંડો થવા દો.
તે દરમિયાન, બીજું વાસણ લો અને તેમાં ખાંડ અને પાણી લઈને ખાંડની એક તારની ચાસણી તૈયાર કરો.
હવે સ્ટવ બંધ કરો અને તેમાં શેકેલા રવાને ખાંડની ચાસણીમાં ઉમેરો.
તેમાં શેકેલા કાજુ, કિસમિસ અને એલચી પાઉડર નાંખો અને બરાબર મિક્સ કરી લો.
હવે થોડો રવાનો બનેલો માવો લઈને હથેળીથી નાના નાના લાડુ તૈયાર કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day