રતલામી સેવ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ratlami Sev
Home
Recipe
Ratlami Sev
Ratlami Sev
Farsan
Cooktime
40 મિનિટ
Weight
700 ગ્રામ
🥕 Ingredients
બેસન – 500 ગ્રામ
પાણી – 1 કપ
ચાટ મસાલો – 2 ચમચી
સૂકા મરચના બી – 2 ચમચી
તજ – 5 ટુકડા
બાદિયા – 5 નંગ
મરી, લવિંગ – 2 ચમચી
જીરું – 2 ચમચી
સૂંઠ પાઉડર – 2 ચમચી
તેલ – 1 લીટર
મીઠું – સ્વાદાનુસાર
સંચળ – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ તજ, લવિંગ, મરી, જીરું અને બાદિયા મિક્સ કરી ધીમા ગેસ પર શેકી લેવું,
ત્યારબાદ ગેસ બંધ કરી મરચાંના બી નાંખી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું.
તેમાં ગરમમસાલો, સંચળ, મીઠું, સૂંઠ પાઉડર નાંખી બરાબર ચાળી લો.
એક બાઉલમાં પાણી લઈ તેમાં 2 ટી સ્પૂન તેલ નાંખી બંને મિક્સ કરવું.
પછી તેમાં તૈયાર કરેલો રતલામી મસાલો 6 ચમચી જેટલો નાંખી બરાબર હલાવવું.
પછી તેમાં મીઠું નાંખી બેસન થોડો થોડો નાખતા જવું અને હલાવતા જવું અને લોટ બરાબર તૈયાર કરવો.
પછી થોડું તેલ નાંખી લોટ સોફ્ટ કરવો.
પછી લોટને સેવના મશીનમાં લઈને ધીમા તાપે સેવ પાડી તળવાી લાઇટ બ્રાઉન ગોલ્ડન થાય ત્યાં સુધી તળવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day