રતાળુની વેફર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Rataluni Vefar
Home
Recipe
Rataluni Vefar
Rataluni Vefar
Farsan
Cooktime
90 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
રતાળુ – 1 કિલો
મરી પાઉડર – સ્વાદાનુસાર
સંચળ – સ્વાદાનુસાર
મીઠું – સ્વાદાનુસાર
તેલ – તળવા માટે
🍕 Recipe
રતાળુની છાલ ઉતારી લો.
તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં રતાળુ ધોઈને પછી તેની પાતળી ચિપ્સ કોટનના કપડામાં પાડી લો.
પડેલી ચિપ્સને તેલ ગરમ થાય એટલે તેમાં નાંખો ધીમા ગેસે તળાવા દો.
ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દો પછી બાઉલમાં કાઢી લો.
પછી તેના ઉપર મરી પાઉડર, સંચળ અને મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day