Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Rasmali
Home
Recipe
Rasmali
Rasmalai
Farali
Cooktime
4 કલાક
Serving
8 વ્યકિત
Notes
ગરમા ગરમ રબડી ફ્રિજમાં ન મૂકવી.
🥕 Ingredients
પનીર - 300 ગ્રામ
સિરપ માટે :
ખાંડ - 1 ½ કપ
પાણી - 8 કપ
રબડી માટે :
ફૂલ ફેટ દૂધ - 1 લિટર
ખાંડ – 1 કપ
એલચી પાઉડર - 1/2 ચમચી
કેસરવાળું દૂધ - 2 ચમચી
પિસ્તા – 7 નંગ
બદામ – 5 નંગ
કાજુ – 10 નંગ
🍕 Recipe
પનીરને હાથથી મસળીને એકદમ સ્મૂથ કરી લેવું.
પછી તેના નાના નાના અને ચપટા આકાર ના ગોળા બનાવી તેને સાઇડ માં તૈયાર રાખો.
ખાંડ સિરપ રેસીપી :
એક કડાઈમાં ખાંડ અને પાણીને 10 મિનિટ માટે ઉકાળો અને તે પછી તૈયાર કરેલા પનીરના ગોળાને આ ચાસણીમાં નાંખો.
15 મિનિટ માટે તેને ઊકળવા દો અને ત્યારબાદ આ ગોળાને બહાર કાઢીને તેને દબાવીને ખાંડનું પાણી નિતારી લો.
રબડી રેસીપી :
રબડી માટેના દૂધને ગરમ કરવા મૂકો અને તેને ત્યાં સુધી ગરમ કરવું કે તે જ્યા સુધી બળીને ત્રીજા ભાગનું અને ઘટ્ટ ન થાય.
હવે તેમાં ખાંડ, એલચી પાઉડર અને કેસર દૂધ નાંખી તેને ઉકાળો.
બરાબર ઉકાળી તેને ઠંડું કરવા માટે 2-3 કલાક માટે ફ્રિજમાં મૂકો.
રસ મલાઈ રેસીપી :
સૌ પ્રથમ, પનીરના ગોળાને રબડીમાં નાખવા.
રબડીમાં બદામ, પિસ્તા અને કાજુની કાતરી નાંખીને તૈયાર કરવી.
રસમલાઈ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day