Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Rasgulla
Home
Recipe
Rasgulla
Rasgulla
Mistan
Cooktime
60 મિનિટ
Weight
1 કિલો
Notes
કેસર ઓપ્શનલ છે.
🥕 Ingredients
પનીર – 600 ગ્રામ
ખાંડ – 3 કપ
રવો – 2 ટેબલસ્પૂન
કોર્ન ફ્લોર – 2 ટેબલસ્પૂન
લીંબુનો રસ – 4 ટેબલસ્પૂન
દૂધ – 1/2 કપ
કેસર – 9-10 નંગ સળી
🍕 Recipe
રસગુલ્લા બાનવવા હેમશા તાજું પનીર વાપરવું.
પનીરને એક ડિશમાં લઈને તેને 10 મિનિટ સુધી હથેળીની મદદ વડે ખૂબ જ મસળી લેવો.
એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ.
ત્યારબાદ તેમાંથી મધ્યમ સાઈજની ગોળી બનાવી લેવી.
ત્યારબાદ હવે એક કડાઈમાં ચાસણી લેવા 5-6 ગ્લાસ પાણી ગરમ મૂકો અને તેમાં 3 કપ ખાંડ ઉમેરીને હલાવો.
ખાંડ ગળી જાય પછી ચાસણીમાં ઊભરો આવવા લાગે એટલે તેમાં રસગુલ્લાની ગોળી ઉમેરી દો.
હવે તેને 10 મિનિટ જેવુ બફાવા દો, દરેક ગોળીની સાઈજ ડબલ થઈ જશે.
ત્યારબાદ તેને થોડા ઠંડા પાણીમાં એકપછી એક ઉમેરી ઠંડા થવા દો.
હવે એક બીજા બાઉલમાં લઈ તેના પર ખાંડનું તૈયાર પાણી ધીરે ધીરે ઉમેરી દો અને ઉપરથી કેસર સળી ઉમેરી દો.
હવે તેને ફ્રીજમાં 7 થી 8 કલાક માટે રહેવા દો.
તૈયાર છે મીઠા મધુરા રસગુલ્લા.
રસગુલ્લા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day