રાગીના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ragina Ladu
Home
Recipe
Ragina Ladu
Ragina Ladu
Mistan
Cooktime
40 મિનિટ
Weight
800 ગ્રામ
🥕 Ingredients
રાગીનો લોટ – 2 કપ
દળેલી ખાંડ – 1 કપ
ઘી – 1/2 કપ
કાજુના ટુકડા – 3 ચમચી
એલચી પાઉડર – 1/2 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક કડાઈમાં અડધા કપ ઘીમાંથી અડધું ઘી લેવું.
તેમાં કાજુના ટુકડા બ્રાઉન ન થાય ત્યાં સુધી સાતળવા.
ત્યારબાદ તે કાજુના ટુકડા બીજા બાઉલમાં લઈ લેવા અને એ જ કડાઈમાં રાગીનો લોટ લઈ 5 મિનિટ ધીમા તાપે હલાવતા જવું.
ગાઠો ભાંગીને રેતી જેવું ટેક્સ્ચર તૈયાર થાય અને લોટ કાચો ન રહે ત્યાં સુધી હલાવતા રહેવું.
લોટ શેકાઈ ગયા બાદ ઠંડો પડવા દેવો.
ત્યારબાદ તેમાં એક કપ દળેલી ખાંડ, સાંતળેલા કાજુ, એલચી પાઉડર અને બાકી રહેલું ઘી નાંખી બરાબર મિક્સ કરી નાખવું.
બરાબર મિક્સ થયા બાદ તેના માપસરના લાડુ વાળી નાખવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day