રગડાપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ragdapuri
Home
Recipe
Ragdapuri
Ragdapuri
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
બાફેલાં બટેટાં – 250 ગ્રામ
સફેદ બાફેલાં વટાણાનો રગડો – 200 ગ્રામ
પાણીપૂરીની પૂરી – 30 થી 35 નંગ
સમારેલાં ટમેટાં – 1 ½ કપ
ઝીણી સેવ – 1 કપ
તીખી ચટણી – 1 કપ
મીઠી ચટણી – 1 કપ
ચાટ મસાલો – 3 ચમચી
ચણાની દાળ – 4 ચમચી
કોથમીર – 1/2 કપ
રગડા માટે :
સફેદ વટાણા – 250 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
હળદર – 1 ચમચી
🍕 Recipe
રગડા માટે :
વટાણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખવા.
સૌ પ્રથમ વટાણા, હળદર અને મીઠું એક કુકરમાં નાંખી તેમાં પાણી ઉમેરવું.
કુકરની 7 થી 8 સિટી થવા દેવી અને ત્યારબાદ કુકરનું ઢાકણું નીકાળી રગડાને 5 મિનિટ સુધી ઊકળવા દેવું.
તૈયાર છે ગરમા-ગરમ વટાણાનો રગડો,
સૌ પ્રથમ એક ડીસમાં 6 પૂરી લેવી તેમાં બાફેલાં બટેકાનો છુંદો, ટમેટાં, તીખી ચટણી, મીઠી ચટણી નાખવી.
તેના ઉપર વટાણાનો રગડો અને ચાટ મસાલો ઉમેરવો. ત્યારબાદ ઝીણી સેવ અને સજાવાટ માટે ચણાદાળ અને કોથમીર ભભરાવી.
તૈયાર છે રગડા પૂરી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day