Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Quinvani Khichdi
Home
Recipe
Quinvani Khichdi
Quinvani Khichdi
Rice
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ક્વિનવા – 2 કપ
મરચું પાઉડર – 1 ટી સ્પૂન
હળદર – 1/4 ટી સ્પૂન
ઘી – 2 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
સમારેલાં ગાજર – 1/2 કપ
લીલા વટાણા – 1/2 કપ
બટેટાં(મીડિયમ) – 2 નંગ
ટમેટાં – 2 નંગ
લીલા મરચાં – 2 નંગ
આદું – 1 ટી સ્પૂન
મરી અને લવિંગ – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
કાજુ – 11 થી 12 નંગ
લાલ સૂકાં મરચાં – 2 થી 3 નંગ
પાણી - 4 કપ
🍕 Recipe
ક્વિનવા ધોઈને તૈયાર કરવા.
પછી વઘાર માટે ઘી મૂકવું.
ત્યારબાદ તેમાં જીરું, સૂકા મરચાં, આખા મરી, લવિંગ, કાજુ, આદું, મરચાં અને હળદર નાંખી વઘાર કરો.
તેમાં બટેટાં, ગાજર, વટાણા અને મીઠું નાંખી સાંતળો.
હવે તેમાં ક્વિનવા ઉમેરો.
ત્યારબાદ મરચું પાઉડર, ધાણાજીરું અને પાણી ઉમેરી મિડિયમ ગેસ ઉપર 20 મિનિટ બફાવા દો.
પાણી સંપૂર્ણ બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ક્વિનવાની ખીચડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me