Pound Cake
Bekari

Cooktime
1 કલાક
Serving
2 વ્યકિત
Notes
તમારા ઓવનની વધુ - ઓછી ગરમી ને કારણે સમય વધુ - ઓછો લાગી શકે છે.
અંતિમ ચેક કરવા ગોલ્ડન પડ થાય એટલે ટૂથપિક નાંખી ચેક કરી જોવું.
કેક બોક્સમાં અને ફ્રીઝમાં રાખી શકાય છે.
ફ્રીઝમાં 4-5 દિવસ માટે આ કેક સારી રહે છે.