પોંગલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pongal
Home
Recipe
Pongal
Pongal
Rice
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચોખા- 1 કપ
મગની દાળ(ફોતરાં વગરની) – 1/2 કપ
પાણી – 2 ગ્લાસ
મીઠું – સ્વાદાનુસાર
કાળા મરી – 2 ચમચી
જીરું – 2 ચમચી
કાજુ – 50 ગ્રામ
મીઠો લીમડો – 15 ગ્રામ
ઘી – 150 ગ્રામ
આદું – નાનો ટુકડો
લાલ સૂકાં મરચાં – ૪ નંગ
🍕 Recipe
સૌ પ્રથમ દાળ- ચોખા મિક્સ કરી ધોઈ લો.
એક પ્રેશર કૂકરમાં 2 થી 3 ગ્લાસ પાણી નાંખી દાળ-ચોખા અને મીઠું નાંખી ખીચડી બનાવો.
એક કઢાઈમાં ઘી નાંખો.
ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, આદું, લીમડો, સૂકા લાલ મરચાં, કાજુ નાંખી ગુલાબી રંગના થાય તેટલું શેકવું.
આ વઘાર ખીચડી બની જાય પછી ખીચડીમાં નાંખી મિક્સ કરી લો.
તૈયાર છે પોંગલ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day