પીઝા સોસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pizza Souce
Home
Recipe
Pizza Souce
Pizza Souce
Mukhvas
Cooktime
25 મિનિટ
🥕 Ingredients
લાલ ટમેટાં - 6 નંગ
તેલ - 2 ટી સ્પૂન
લીલા ધાણા સમારેલા - 2 ટેબલસ્પૂન
ખાંડ - 3/4 ટી સ્પૂન
કાશ્મીરી લાલ મરચું - 3/4 ટી સ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
ઓરેગાનો - 1/2 ટી સ્પૂન
ચીલી ફ્લેક્સ - 1/4 ટી સ્પૂન
ટમેટા સોસ - 1 ટેબલસ્પૂન
માખણ - 1/2 ટેબલ સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ ટમેટાંને ધોઈને તેને 4 સ્લાઈસમાં સમારી દો.
હવે તેને એક બાઉલમાં પાણી ગરમ કરી બાફવા મૂકો.
બાઉલને 3 થી 4 મિનિટ માટે ઢાંકી દો જેથી ટમેટાંની છાલ છૂટી પડવા લાગશે.
હવે તેને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી દો.
તેમાથી 3 ટમેટાની પ્યુરી કરો અને બાકીના 3 ટમેટાના નાના ટુકડા કરી સાઈડ પર રાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ટામેટાંના ટુકડા નાખી તેને થોડી વાર પકાવો.
ત્યરબાદ તેને મેસ કરી દો એન તેમાં તૈયાર ટમેટાની પ્યુરી ઉમેરો.
હવે તેમાં લીલા ધાણા, મરચું, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો.
હવે પેનને ઢાંકીને 5 મિનિટ માટે બફાવા દો જેથી તે ઘટ્ટ થઈ જશે.
પછી તેમાં ટોમેટો સોસ અને માખણ ઉમેરી મિક્સ કરો.
આ રીતે તૈયાર છે પીઝા સોસ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day