Pistarole
Farali

Cooktime
40 મિનિટ
Weight
500 ગ્રામ
Notes
રીત નં - 2 મુજબ પિસ્તા રોલ સરસ બનાવી શકાશે.
પણ તેમાં ખાસ ધ્યાન રાખવું કે દૂધ જરૂર મુજબ થોડું-થોડું કરીને ઉમેરતા જવું અને તેનો લોટ કડક રાખવો.
જો વધારે કડક લાગે તો દૂધ નાંખી સોફ્ટ કરી શકાય અને લોટ મસળીને એકદમ સોફ્ટ થવો જોઇયે અને પિસ્તાને ખાસ ઠંડા કરી ક્રશ કરવા.