Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pista Malai
Home
Recipe
Pista Malai
Pista Malai
Ice Cream
Cooktime
45 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
દૂધ – 1 લિટર
ખાંડ – 150 ગ્રામ
ક્રીમ – 100 ગ્રામ
કોર્ન ફલોર – 1 ટી સ્પૂન
પિસ્તાની કાતરી – 50 ગ્રામ
વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
જી.એમ.એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
સી. એમ. સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
કેન્ડીના મોલ્ડ
🍕 Recipe
એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર અને કોર્ન ફલોર નાંખવો.
બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું, દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં દૂધનો માવો પણ ઉમેરવો.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
પછી કોર્ન ફલોર અને પાઉડરવાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેન્ડર ફેરવી સ્મુથ બનાવવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકવું.
આઇસક્રીમ થોડો જામે એટલે ફ્રિઝરમાંથી બહાર કાઢવો.
તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુથ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સરમાં મિક્સ કરવું.
પછી તેમાં પિસ્તાની કાતરી ઉમેરીને બરાબર હલાવી લેવું.
હવે તેને કેન્ડીના મોલ્ડમાં ભરીને ફ્રિજમાં સેટ થવા મૂકવી.
પિસ્તા મલાઈ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day