પાઇનેપલ જ્યૂસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pineapple Juice
Home
Recipe
Pineapple Juice
Pineapple Juice
Juice
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પાઇનેપલ સુધારેલું – 2 કપ
સંચળ પાઉડર – 1 ચમચી
મરી પાઉડર – 1 ચમચી
ખાંડ – 1 ચમચી
લીંબુની સ્લાઇસ – 1 અથવા 2
બરફના ટુકડા – 5-6 નંગ
પાણી – જરૂર મુજબ
🍕 Recipe
એક મિક્સરમાં પાઇનેપલ સુધારેલું, ખાંડ, મરી પાઉડર, સંચળ પાઉડર અને બરફનાં ટુકડા લઈને તેને બરાબર મિક્સ કરો.
જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે.
હવે તેને કાચના ગ્લાસ માં કાઢીને લીંબુની સ્લાઇસથી સજાવટ કરીને ઠંડું ઠંડું પીરસવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day