પાઇનેપલ કેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pineapple Cake
Home
Recipe
Pineapple Cake
Pineapple Cake
Bekari
Cooktime
60 મિનિટ
Serving
5 વ્યક્તિ
Notes
ગોલ્ડન સિરપની જગ્યાએ મધ પણ લઈ શકાય.
🥕 Ingredients
મેંદો – 250 ગ્રામ
બટર – 125 ગ્રામ
દળેલી ખાંડ – 1/2 કપ
કન્ડેન્સ મિલ્ક – 100 ગ્રામ
બેકિંગ પાઉડર – 2 ચમચી
બેકિંગ સોડા – 1/2 ચમચી
દૂધ / પાણી – 1/2 કપ
ગોલ્ડન સિરપ – 1 – 2 ટેબલસ્પૂન
પાઇનેપલ – 3–4 સ્લાઇસ
પાઇનેપલનો પલ્પ – 1 કપ
પાઈનેપલ એસેન્સ – 1/4 ચમચી
ચેરી – 6-7 નંગ
મીઠું – ચપટી
🍕 Recipe
ઑવનને 180 થી 200 ડીગ્રી પર પ્રીહિટ કરવા મૂકવું.
એક વાસણમાં મેંદો લઈ, તેમાં બેકિંગ પાઉડર, મીઠું અને બેકિંગ સોડા નાંખી, મેંદાની ચાળણીથી 2-3 વખત ચાળી લેવું.
હવે કેક બનાવવાના મોલ્ડમાં તેલ લગાડી, લોટ છાંટી, મોલ્ડને સાઇડમાં રાખવું.
હવે બીજા એક વાસણમાં બટર અને દળેલી ખાંડ મિક્સ કરી, ખુબ જ હલકું થાય ત્યાં સુધી ફીણવું.
ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં કન્ડેન્સ મિલ્ક અને પાઇનેપલ એસેન્સ નાંખી, ફરી થોડીવાર માટે ફીણવું.
પછી તેમાં ધીમે-ધીમે મેંદો નાખતા જવું અને મિશ્રણને હલાવતા રેવું.
પછી તેમાં પાઇનેપલનો પલ્પ અને જરૂર મુજબ પાણી / દૂધ નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ બેટરને ઝડપ થી એક જ દિશામાં 8-10 મિનિટ સુધી ફીણવું.
હવે કેકના મોલ્ડમાં નીચે ગોલ્ડન સિરપ પાથરવું.
પછી તેની ઉપર પાઇનેપલની સ્લાઇસ ગોઠવી, વચ્ચે ચેરી મૂકવી.
ત્યારબાદ તેમાં બેટર નાંખી, થોડું થપથપાવીને સરખું કરવું.
પછી પહેલાથી પ્રીહિટ કરેલા ઑવનમાં કેક મોલ્ડ ને કન્વેક્શન મોડમાં 30-35 મિનિટ સુધી રાખવું.
ટાઇમ પૂરો થાય પછી કેક બહાર કાઢી તેમાં એક ટૂથ પીક કે ચપ્પું લઈ તેને કેકનાં વચ્ચેનાં ભાગમાં ખોસી, ચેક કરવું.
જો તે ક્લીન બહાર નીક્ળે તો એનો મતલબ કેક તૈયાર છે.
કેક થોડી ઠંડી પડે એટલે પ્લેટમાં એને મોલ્ડ કરી, તેના ટુકડા કરી, પીરસવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day