Pineapple Basundi
Farali

Cooktime
60 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
સ્વાદ મુજબ ખાંડનું પ્રમાણ વધારે-ઓછું કરી શકાય
પાઇનેપલનાં ટુકડા દૂધમાં સીધા ઉમેરવાના બદલે પાઇનેપલનાં ટુકડામાં ખાંડ નાંખી કુકરમાં 2 સીટી વગાડી બાફી લઈ તેને મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાવી તેને થોડા દૂધમાં ઉમેરી લેવી પછી તેને મોટી ચારણીથી ચાળી લેવું(ગાળી લેવું) જેથી પાઇનેપલનો ટેસ્ટ વધારે આવશે તે દૂધ બનાવેલી રબડીમાં મિક્સ કરી લેવું.