પાઇનેપલ બરફી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pineapple Barfi
Home
Recipe
Pineapple Barfi
Pineapple Barfi
Farali
Cooktime
25 મિનિટ
Weight
350 ગ્રામ
🥕 Ingredients
પાઇનેપલ – 2 કપ
ઘી – 30 ગ્રામ
દળેલી ખાંડ – 200 ગ્રામ
માવો - 1 કપ
કોપરાનું છીણ - 1/2 કપ
કાજુ – 1 કપ(બારીક સમારેલ)
પાઇનેપલ એસેન્સ - 2 ટીપાં
પીળો ફૂડ કલર – ચપટી
🍕 Recipe
પાઇનેપલના ટુકડાને એક કડાઈમાં 2 મિનિટ માટે સાતળીને તેને પીસીને તૈયાર કરવા.
હવે આ મિશ્રણને કડાઈમાં લઈને તેને મધ્યમ તાપ પર ગરમ કરો.
તેમાં ખાંડ નાંખો અને ખાંડ બરાબર મિક્સ કરવી.
હવે તેમાં ઘી, માવો અને કોપરાનું છીણ નાખી બરાબર મિક્સ કરવું.
પછી તેમાં પાઇનેપલ એસેન્સ, પીળો કલર અને કાજુના ટુકડા નાંખીને બરાબર મિક્સ કરી તેને ઘટ્ટ થવા દેવું.
જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને એક ઘી લગાવેલી ડીશમાં બરાબર પાથરી દો.
બરફી ઠંડી થવા દો અને તે કઠણ બને તે પહેલાં, તેને છરીની મદદથી મનપસંદ આકારમાં કાપી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day