પિનાકોલાડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pinakolada
Home
Recipe
Pinakolada
Pinakolada
Shake
Cooktime
40 મિનિટ
Serving
2 વ્યક્તિ
🥕 Ingredients
પાઇનેપલ જ્યૂસ – 1/2 કપ
પાઇનેપલ ટુકડા – 1/2 કપ
પાઈનેપલ એસસેન્સ - 2 ટીપાં
પીળો ફૂડ કલર - ચપટીક
કોકોનટ મિલ્ક પાઉડર – 4-5 ટેબલસ્પૂન
દૂધ – 1 કપ
વેનીલા આઇસક્રીમ – 2-3 મોટો ચમચો
ખાંડ – સ્વાદાનુસાર
બરફના ટુકડા – 3-4 નંગ
🍕 Recipe
ઉપરની બધી જ સામગ્રી સારી રીતે બ્લેંડરથી મિક્સ કરો.
ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાંખો.
તો તૈયાર છે સરસ મજાનું પિનાકોલાડા જ્યૂસ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day