Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Petha
Home
Recipe
Petha
Petha
Mistan
Cooktime
2 દિવસ
Weight
2 કિલો
🥕 Ingredients
પેઠું(કોળું) – 1 નંગ
ખાંડ – 1200 ગ્રામ
ખાવાનો સોડા – 2 ચમચી
🍕 Recipe
પેઠા(કોળા)નો વચ્ચેનો ભાગ અને છાલ કાઢીને 2-2 ઇંચના મોટા ચોરસ પીસ કરી લેવા.
એક તપેલીમાં 2 ચમચી ખાવાનો સોડા નાંખી તથા બધા પીસને કાણાં પાડીને પાણીમાં 12 કલાક પલાળી દેવા.
પછી બધા પીસ સારા પાણીમાં 7-8 વખત ધોઈને બીજા પાણીમાં 20 મિનિટ બાફવા.
પછી 2 લિટર જેટલા પાણીમાં 1200 ગ્રામ ખાંડ નાંખવી અને ખાંડ ઓગળે એટલે તરત બધા પીસ નાંખીને 20 થી 25 મિનિટ હલાવતાં હલાવતાં બાફવા.
પછી 12 કલાક રાખી ફરી એ તપેલું ગેસ પર ચઢાવીને 12 મિનિટ ચાસણી ફરી ઘટ્ટ કરવી.
બધા પીસ ચાસણી પી જાય એટલે કાણાંવાળી જાળીમાં નિતારીને છૂટા-છૂટા ખૂલી હવામાં 10 કલાક મૂકવાં.
આ બે મહિના સુધી ના બગડે.
પેઠા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day