Pen Cake

Bekari

pen-cake

Cooktime

40 મિનિટ
🥕 Ingredients

  • દૂધ - 360 મિલી
  • ખાંડ - 25 ગ્રામ
  • બેકિંગ પાઉડર - 10 ગ્રામ
  • મેંદાનો લોટ – 240 ગ્રામ
  • બેકિંગ સોડા - 30 મિલી
  • તેલ - 15 મિલી
  • મધ

🍕 Recipe

  1. એક બાઉલમાં લોટ, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અને દૂધ મિક્સ કરીને ખીરું તૈયાર કરવું.
  2. ખીરું ઇડલીનું હોય એટલું પાતળું રાખવું, અને જરૂર પડે તો એ પ્રમાણે દૂધ ઉમેરવું.
  3. પછી ગેસ ઉપર મીડિયમ ગેસ રાખી ઢોસાની તવી ગરમ કરવા મૂકવી.
  4. તવી ગરમ થઈ જાય પછી એક ચમચો ખીરું રેડવું મીડિયમ સાઇઝની પૂરી હોય તેટલી સાઇઝ રાખવી.
  5. એક બાજુ બ્રાઉન થઈ જાય પછી બીજી બાજુ કરવી.
  6. બંને બાજુ બ્રાઉન થઈ જાય પછી ટ્રેમાં લઈને તેના ઉપર મધ રેડીને જમવું.

પેન કેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me