Pattibhajiya FarsanCooktime40 મિનિટServing3 વ્યક્તિNotesમરચાં વધુ મોટા હોય તો ચાર ચીરીમાં પણ કાપી શકાય છે. ચણાના લોટનું ખીરું બનાવી તેમાં બોળી બોળીને પણ આ ભજીયા બનાવી શકાય છે.