Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Parvalnu Shak
Home
Recipe
Parvalnu Shak
Parvalnu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પરવળ - 500 ગ્રામ
આદું-મરચાંની પેસ્ટ - 1 ટી સ્પૂન
રાઈ - 1/2 ટી સ્પૂન
જીરું - 1/2 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
હળદર - 1/2 ટી સ્પૂન
તેલ - 6 ટેબલસ્પૂન
લાલમરચું – 1 ½ ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ પરવળની ચીરીઓ કરવી થોડી પતલી કરવી જેથી જલ્દી ચડી જાય.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ-જીરું નાખવું.
પછી આદું- મરચાંની પેસ્ટ નાંખી સમારેલા પરવળ નાખવા.
તેને ડીશથી ઢાંકી તે ડિશ પર થોડું પાણી મૂકવું.
દર 3-4 મિનિટે તેને હલાવતા રહેવું જેથી તે તળિયે ચોંટે નહીં.
થોડું ચડી જાય પછી ધાણાજીરું, હળદર, લાલ મરચું, મીઠું નાંખી હલાવવું અને ચડવા દેવું.
તેમાં ખાંડ નાખવી હોય તો નાંખી શકાય.
પરવળનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day