Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Papad Role
Home
Recipe
Papad Role
Papadrole
Farsan
Cooktime
2 કલાક
Serving
4 વ્યકિત
🥕 Ingredients
બટાકાં – 4 થી 6 નંગ (મીડિયમ સાઇઝ)
લીંબુ – 1 નંગ
ખાંડ - 8 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
ગરમમસાલો - 10 ગ્રામ
કોથમીર સમારેલી – જરૂરિયાત મુજબ
આદું- મરચાંની પેસ્ટ - 2 ચમચી
અડદના પાપડ – 10 થી 12 નંગ
લીલી ચટણી - જરૂર મુજબ
તળવા માટે તેલ
🍕 Recipe
બટાકાં ને બાફીને છાલ ઉતારી છૂંદો કરી દેવો.
તેમાં મીઠું ,આદું- મરચાંની પેસ્ટ, ખાંડ, ગરમમસાલો, કોથમીર , લીંબુ નાંખી બરાબર મિક્સ કરો.
આ મસાલાના લાંબા ગોળ રોલ વાળી દો,અને પાપડને પાણીમાં થોડીવાર બોળીને કાઢી લો.
પછી બટાકાંનો મસાલો જે રોલ છે તે પાપડની વચ્ચે મૂકીને રોલ વાળી દો.
હવે ચણાના લોટમાં થોડું મીઠું અને પાણી નાંખી જાડી પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી રોલની બોર્ડર ને ચોંટાડી દેવી.
હવે ગેસ પર તેલ મૂકીને મીડિયમ આંચ પર રાખીને પાપડના રોલને તળી લો.
ત્યારબાદ આ રોલના વચ્ચે થી ટુકડા કરી લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
અંદરથી નરમ અને બહારથી ક્રિસ્પી લાગશે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
પાપડરોલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me