Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Papad Pauano-chevdo
Home
Recipe
Papad Pauano-chevdo
Papad Pauano Chevdo
Farsan
Cooktime
30 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
તેલ – 4 ટેબલસ્પૂન
શેકેલા અડદના પાપડ – 10 નંગ
શેકેલા નાયલોન પૌંઆ – 1 કિલો
શીંગદાણા - 50 ગ્રામ
કાજુ – 1/2 કપ
સૂકી લીલી દ્રાક્ષ – 2 ટેબલસ્પૂન
મીઠા લીમડાનાં પાન – 15-20 નંગ
લીલાં મરચાં – 7-8 નંગ
તલ – 2 ટેબલસ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
સૂકું કોપરું – 2 ટેબલસ્પૂન
આમચૂર પાઉડર – 1/4 ટી સ્પૂન
દળેલી ખાંડ – 2 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદ પ્રમાણે
🍕 Recipe
બધા અડદના પાપડને શેકીને સાઇડમાં રાખી દો.
એક પેનમાં નાયલોન પૌંઆને 5-6 મિનિટ શેકી લો.
પછી તે પેનમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા ઉમેરી ધીમા તાપે 1-2 મિનિટ સુધી સાંતળવા.
પછી તેમાં કાજુ ઉમેરી 15-20 સેકન્ડ માટે સાંતળવા.
હવે તેમાં જ લીલાં મરચાંની સ્લાઇસ અને મીઠો લીમડો ઉમેરી પછી સૂકી દ્રાક્ષ, તલ અને સૂકું કોપરું ઉમેરી દો.
પછી તેમાં હળદર, આમચૂર નાંખીને 15-20 સેકન્ડ પછી શેકેલા પૌંઆ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં મીઠું, દળેલી ખાંડ અને પાપડનાં ટુકડા ઉમેરીને બધું મિક્સ કરી દો.
પાપડ-પૌંઆનો ચેવડો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day