પાણીપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Panipuri
Home
Recipe
Panipuri
Panipuri
Fast Food
Cooktime
60 મિનિટ
🥕 Ingredients
પાણીપૂરીની પૂરી - 200 નંગ
તીખું પાણી બનાવવા માટે :
ફુદીનાનાં પાન - 1 કપ
સમારેલી કોથમીર - 1/2 કપ
તીખાં મરચાં - 6 - 7 નંગ
આદું - 1 ઇંચ
તજ પાઉડર - ¼ ચમચી
મરી પાઉડર - 1 ચમચી
લવિંગ - 8 થી 10 નંગ
શેકેલું જીરું પાઉડર - 1 ચમચી
વરિયાળી પાઉડર - 1 ચમચી
લીંબુનો રસ - 5 - 6 ચમચી
સંચળ પાઉડર - 2 ચમચી
મીઠું - જરૂર મુજબ
બટેટાંનો માવો બનાવવા માટે:
બાફેલાં બટાકાં - 500 ગ્રામ
બાફેલાં ચણા - 200 ગ્રામ
લાલ મરચું પાઉડર - 2 ચમચી
ચાટ મસાલો - 4 - 5 ચમચી
સંચળ - 1 ચમચી
સમારેલી કોથમીર - 2 ચમચી
આમચૂર પાઉડર - 1 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
🍕 Recipe
તીખું પાણી:
સૌ પ્રથમ તીખું પાણી બનાવવા માટેની બધી જ સામગ્રીને એક મિક્સરમાં નાંખી પીસી લેવી.
હવે તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી એકદમ ઝીણું પીસવું.
ત્યારબાદ એક જાળીમાં આ મિશ્રણ ગાળી અને ઠંડું પાણી ઉમેરવું. તૈયાર છે તીખું પાણી.
બટાકાં – ચણાનું પૂરણ:
સૌ પ્રથમ બાફેલાં ચણા અને બાફેલાં બટેકા વાસણમાં લઈ છૂંદો કરવો.
તેમાં સંચળ, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો (1 ચમચી) અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરવું.
આ રીતે પૂરણ તૈયાર કરવું.
પાણીપૂરી:
હવે પાણીપૂરીની પૂરી લઈ તેમાં બટાકાં ચણાનું પૂરણ ભરવું.
તેમાં તીખુ પાણી, ચાટ મસાલો ઉમેરી પાણીપૂરીનો આનંદ લેવો.
Coming Festivals
Hindu calendar
September
Sep 2025, Wednesday
1 event is on this day
ઇન્દિરા એકાદશી
September
Sep 2025, Sunday
1 event is on this day
September
Sep 2025, Monday
1 event is on this day