પનીરટીકા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Paneertika
Home
Recipe
Paneertika
Paneertika
Sabji
Cooktime
80 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પનીર - 500 ગ્રામ
બટર - 2 ટેબલસ્પૂન
દહીં - 6 ટેબલસ્પૂન
છીણેલું આદું - 1 ટેબલસ્પૂન
જીરું - 1 ટી સ્પૂન
કાશ્મીરી મરચું - 2 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
તેલ - 6 ટેબલસ્પૂન
ધાણાજીરું પાઉડર - 1 ટેબલસ્પૂન
ગરમમસાલો - 2 ટી સ્પૂન
હળદર – 1/ 2 ટી સ્પૂન
અધકચરા મરી – 1/ 2 ટી સ્પૂન
ટમેટાં – 7 નંગ
ખાંડ – 3 ટી સ્પૂન
લાલ મરચું પાઉડર - 1 ટેબલસ્પૂન
કાજુ – 7-8
તજ – 2
કોથમીર – 1/ 4 કપ
🍕 Recipe
સૌ પ્રથમ 1 તપેલી માં 1 કપ પાણી લો.
તેમાં ટમેટાં કાપીને નાંખો.
હવે તેમાં 2 તજ, લીલી મરચી, આદું અને કાજુ નાંખી 15 મિનિટ મિડિયમ ગેસ ઉપર રેહવા દો.
ત્યારબાદ બધું મિક્સરમાં પીસી ને ગ્રેવી તૈયાર કરો.
પછી તેલ અને માખણ ગરમ કરવા મૂકવું તેમાં આખું જીરું, સૂકા મરચાં, તજપત્ર અને મરી નાંખી વઘાર કરો.
તેમાં ગ્રેવી ઉમેરો. 20 મિનિટ મિડિયમ તાપ ઉપર ચડવા દો.
તેમાં ગરમમસાલો, કાશ્મીરી મરચું, હળદર, દહીં, ધાણાજીરું નાંખી 5 મિનિટ ચડવા દો.
એક કઢાઈમાં બટર જીઆરએમ કરી તેમાં પનીર સાંતળી નાંખો.
આ તૈયાર થયેલ પનીરને ગ્રેવીમાં મિક્સ કરી દો.
ઉપર કોથમીર નાંખી સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day