પનીર પરોઠાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Paneer Parotha
Home
Recipe
Paneer Parotha
Paneer Parotha
Rotali
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઘઉંનો લોટ – 4 કપ
પનીર – 400 ગ્રામ
ઘી – 1/2 કપ
લીલા ધાણા – 4 ટેબલસ્પૂન
ધાણા પાઉડર – 2 ટી સ્પૂન
આમચૂર – 1/2ટી સ્પૂન
ગરમમસાલો – 1/2 ટી સ્પૂન
લીલાં મરચાં – 4 નંગ (સમારેલાં)
લાલ મરચું – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદ પ્રમાણે
🍕 Recipe
એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, 2 ટેબલસ્પૂન ઘી અને જરૂર મુજબ પાણી ઉમેરી માપસરનો નરમ લોટ બાંધી 20-25 મિનિટ સેટ થવા દો.
હવે પનીરને છીણી લો.
તેમાં મીઠું, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, ગરમમસાલો, લીલાં મરચાં, લાલ મરચું અને લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.
લોટ સેટ થઈ જાય એટલે તેના લૂઆ કરી અડધી રોટલી કરી તેના પર 2-3 ચમચી પનીરનું બનાવેલ સ્ટફિંગ માંથી એક નાનો ગોળો લઈને રોટલીમાં મૂકવો.
બધી બાજુથી પેક કરીને ફરી લૂઆ કરી તેનું ગોળ પરોઠું વણી લેવું.
એક નોન-સ્ટીક પેન ગરમ મૂકી તેમાં ઘી લગાવીને પરોઠું બંને બાજુ બરાબર ઘીની મદદથી શેકી લેવું.
પરાઠા તૈયાર છે, તેને હવે ગરમા ગરમ પીરસવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day