Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Paneer Butter-masala
Home
Recipe
Paneer Butter-masala
Paneer Butter Masala
Sabji
Cooktime
55 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
આદું – 1 ½ ઇંચ(છીણેલું)
પનીર – 300 ગ્રામ
તેલ – 1 ટેબલસ્પૂન
લાલ સૂકાં મરચાં – 10 નંગ
ટમેટાં – 3 નંગ
કાજુ – 20 નંગ
મગજતરી – 1 ½ ટી સ્પૂન
ઘી – 3 ટી સ્પૂન
કાશ્મીરી લાલ મરચું – 2 ટી સ્પૂન
પંજાબી મસાલો – 1 ટી સ્પૂન
કસૂરી મેથી – 2 ટી સ્પૂન
લીલા ધાણા – 1/4 કપ
મોળો માવો – 50 ગ્રામ
દૂધ – 3 ટેબલસ્પૂન
ફ્રેશ ક્રીમ/મલાઈ – 2 ટેબલસ્પૂન
ખાંડ – 1 ટી સ્પૂન
પાણી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
ગ્રેવી :
એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકી તેમાં આદું ઉમેરી 20 સેકન્ડ પછી સૂકા લાલ મરચાં ઉમેરવા.
થોડીવાર પછી મગજતરી, ટમેટાં અને કાજુ તેમજ મીઠું ઉમેરી 4-5 મિનિટ ચડવા દેવું પછી ઠરવા દેવું.
ત્યારબાદ ઉપરોક્ત મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બાનવી લેવી.
વઘાર :
પછી એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરવું.
હવે તેમાં ગ્રેવી ઉમેરી, 1/2 કપ જેટલું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ચડવા દેવુ.
પછી તેમાં પંજાબી માસાલો. કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરી ઢાંકીને ધીમા ગેસે 10 મિનિટ ચડવા દેવુ.
દૂધના માવા અને દૂધને મિક્સ કરી તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
એ પેસ્ટ અને ક્રીમ/મલાઈને કડાઈવાળા મસાલામાં ઉમેરી દેવું.
તેમાં ખાંડ અને 1/2 કપ પાણી, મીઠું અને પનીર ઉમેરી ઢાંકીને ધીમા ગેસે 10 મિનિટ સુધી ચડવા દેવું.
શાક તૈયાર છે હવે તેને પીરસી શકાય.
પનીર બટર મસાલા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day