પાલખનાં મૂઠિયાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Palakhna Muthiya
Home
Recipe
Palakhna Muthiya
Palakhna Muthiya
Farsan
Cooktime
1 કલાક
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સમારેલી પાલખ – 200 ગ્રામ
ઘઉંનો જાડો લોટ – 250 ગ્રામ
ચણાનો લોટ – 50 ગ્રામ
ઘઉંનો ઝીણો લોટ – 1/ 2 કપ
દહીં – 1/ 2 કપ
બેકિંગ સોડા – 1/ 4 ચમચી
ગરમમસાલો – ચપટી
તેલ – 4 ચમચી
ધાણાજીરું – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું પાઉડર – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
ખાંડ – જરૂરિયાત મુજબ
લીમડાનાં પાન – જરૂરિયાત મુજબ
અજમો – 3/ 4 ચમચી
આદું-મરચાં પેસ્ટ – 4 ચમચી
અજમો – થોડો હાથથી દળેલો
🍕 Recipe
સૌ પ્રથમ ત્રણેય લોટ બરોબર મિક્સ કરી લેવા.
તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, સોડા, ગરમમસાલો, તેલ, અજમો, આદું- મરચાંની પેસ્ટ, દહીં અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું.
પછી સમારેલ પાલખથી કઠણ લોટ બાંધી 10 મિનિટ રાખી તેના મૂઠિયાં વાળો.
હવે ઢોકળાં મેકરમાં પાણી 2 ગ્લાસ મૂકી તેમાં સ્ટેન્ડ મૂકી તેની પર કાણાંવાળી જાળી મૂકવી અને ગરમ પાણી થવા દેવું.
વાળેલા રોલને ઢોકળાં મેકરમાં જાળી ઉપર ગોઠવવા.
પછી 25-30 મિનિટ બાફવા દેવા.
બાફયા બાદ 15-20 મિનિટ ઠંડા થયા બાદ નાના-નાના ટુકડા કરવા.
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું, તલ, મીઠી લીમડી નાંખી વઘાર કરવો.
પછી વઘાર મૂઠિયાં ઉપર નાખી બરાબર મિક્સ કરી છેલ્લે ઉપર લીલા ધાણા નાખવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day