Palakhna Bhajiya FarsanCooktime30 મિનિટServing5 વ્યકિતNotesઆખા મરચાંના ભજીયાને ધીમા તાપે વધારે સમય તળવાથી સરસ બને છે. બટેટાં અને વટાણા આદીનો મસાલો બનાવી તે પણ મરચાંમાં ભરી શકાય છે.