પાલખનું સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Palakh Nu-soup
Home
Recipe
Palakh Nu-soup
Palakhnu Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પાલખ - 500 ગ્રામ
ટમેટાં - 2 મીડિયમ
ગાજર - 1
આદું - 1 ટુકડો
1 લીંબુનો રસ
ક્રીમ - 2 ટેબલસ્પૂન
બ્રેડના તળેલા કટકા - 1 કપ
મીઠું, મરીનો ભૂકો - સ્વાદ મુજબ
🍕 Recipe
પાલખની ભાજીને બરાબર ધોઈ, ઝીણી સમારવી.
ટમેટા અને ગાજરને ઝીણા સમારવા.
એક તપેલીમાં 4 કપ પાણી લઈ, ગરમ કરવા મૂકવું.
પાણી ઉકળે એટલે તેમાં પાલખની ભાજી, આદું, અને ટમેટા અને ગાજરના ટુકડા નાંખવા.
બધું બફાય એટલે ગેસ બંધ કરી, ઠંડું કરી, બ્લેન્ડરથી એકરસ કરી, ગરણીથી ગાળી લેવું.
પછી તેને એક તપેલીમાં લઈ, મીડિયમ તાપે, સૂપને ગરમ કરવા મુકવો.
સૂપ બરાબર ઉકળે એટલે તેમાં મરીનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ બંધ કરવો.
હવે એક બાઉલમાં થોડો સૂપ લઈ, તેમાં થોડી ક્રીમ અને થોડા બ્રેડના ટુકડા નાંખી, ગરમ-ગરમ સર્વ કરવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day