Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Pakna Ladu
Home
Recipe
Pakna Ladu
Pakna Ladu
Mistan
Cooktime
60 મિનિટ
Weight
3 કિલો
🥕 Ingredients
ઘઉંનો લોટ – 2 કિલો
અડદનો લોટ – 500 ગ્રામ
ગુંદર – 300 ગ્રામ
ગોળ – 2 કિલો
માવો – 1 કિલો
ઇલાયચી – 20 ગ્રામ
કાજુ – બદામ – 300 ગ્રામ
કોપરાનું છીણ – 400 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ ઘઉં અને અડદના લોટને અલગ-અલગ વાસણમાં ઘી નાંખી બદામી કલર થાય ત્યાં સુધી શેકવા.
હવે એક કડાઈમાં ગોળ લઈને તેમાં ઘી ઉમેરીને ગોળને પિગાળી 5 મિનિટ ઊકળવા દેવું.
હવે તેમાં શેકેલો ઘઉંનો લોટ અને અડદનો લોટ નાખવો.
અને માવો નાંખીને ગેસ ઉપર શેકાવવા દેવો.
પછી ઉતારી લેવો ને ગુંદર, ઇલાયચી વગેરે મસાલા નાંખીને હલાવી દેવો.
ઠંડું થાય એટલે લાડુ વાળી દેવા.
પાકના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
April
Apr 2025, Saturday
1 event is on this day
માણાવદર શ્રી લાલજી મહારાજનો પાટોત્સવ
April
Apr 2025, Sunday
1 event is on this day
April
Apr 2025, Monday
1 event is on this day
April
Apr 2025, Tuesday
1 event is on this day