ઓરેંજ જામ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Orange Jam
Home
Recipe
Orange Jam
Orange Jam
Jam
Cooktime
3 કલાક 30 મિનિટ
Weight
1 કિગ્રા
🥕 Ingredients
નારંગી – 12 નંગ
પાણી – 1 ½ લિટર
લીંબુની છાલ છીણેલી – 2 ગ્રામ
લીંબુનો રસ – 50 મિલી
ખાંડ – 1 ½ કિલો
પાણી – 300 મિલી
🍕 Recipe
નારંગીનો રસ કાઢી લો. આશરે 1 લીટર જેટલો થશે.
છરીનો ઉપયોગ કરીને, દરેક નારંગીની છાલમાંથી આસપાસથી જાડા સફેદ ભાગને કાઢી લો.
3-4 નારંગીની છાલને શક્ય તેટલી પતલી કાપી નાંખો અને પછીના ઉપયોગ માટે એક બાજુ મૂકી દો.
વાસણમાં નારંગીનો રસ, પાણી, નારંગી છાલ, લીંબુની છીણ, લીંબુનો રસ નાંખો અને બરાબર મિક્સ કરો.
નારંગીની છાલમાંથી કાઢેલા સફેદ ભાગને એક કાપડમાં બાંધીને તે પોટલી તે ઉકળતા પાણીમાં મૂકી દો અને 15 મિનિટ ઉકાળો.
પછી તે પોટલીમાંથી રસ નિતારીને પોટલી બહાર કાઢી નાંખો.
પછી એ નારંગીવાળા પાણીને 25 થી 30 મિનિટ ઉકાળો.
પછી ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર 2 કલાક અથવા ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવુ અને વચ્ચે હલાવતા રહો.
તેને 10 મિનિટ સુધી ઠંડું થવા દો.
પછી તેને ફ્રિઝમાં મૂકો અને જ્યારે જમવું હોય ત્યારે બહાર કાઢવું.
બ્રેડ ઉપર લગાવીને જમવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day