ઓળા શીંગ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ola Shing
Home
Recipe
Ola Shing
Ola Shing
Dry Items
Cooktime
30 મિનિટ
Weight
300 ગ્રામ
🥕 Ingredients
મગફળી(ઓળા શીંગ) - 500 ગ્રામ
રેતી – 500 ગ્રામ
🍕 Recipe
મગફળી જ્યારે પક્વ ના હોય ત્યારે તેના દાણા એકદમ સફેદ હોય છે અને આ અપક્વ મગફળીને જ ઓળાશીંગ કહેવાય છે.
એક લોખંડની કડાઈમાં રેતી નાંખી ગરમ કરવી.
ત્યારબાદ તેમાં મગફળી શેકવી.
શેકાય ગયા બાદ તેને ફોલીને દાણાને ગરમ-ગરમ ગોળ સાથે પીરસવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day