Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mulanu Shak
Home
Recipe
Mulanu Shak
Mulanu Shak
Sabji
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મૂળા – 5 કપ સમારેલા
મૂળાનાં પાંદડાં – સુધારેલા મૂળાનાં જ પાન લેવાં.
મીઠું – સ્વાદાનુસાર
ગોળનો ભૂકો – સ્વાદાનુસાર
લાલ મરચું – 4 નાની ચમચી
ચણાનો લોટ – 1 કપ
તેલ – 4 ચમચી
રાઈ – 2 નાની ચમચી
હળદર – 1 નાની ચમચી
🍕 Recipe
ચણાના લોટને સેકી લો.રંગ બદલાય ત્યાં સુધી સેકવો.(અંદાજે 4-5 મિનિટ)
હવે એક બીજું વાસણ લઈ તેલ ગરમ કરવા મૂકો.
તેલમાં રાઈ નાંખી મૂળા અને મૂળાના પાન સુધારેલા હોય તે ઉમેરવા.
થોડી વાર માટે ઢાંકી દેવું.2-3 મિનિટ પછી મીઠું, ગોળનો ભૂકો, લાલ મરચું અને હળદર ઉમેરી હલાવવું.
ધીમા ગેસ પર શાકને ચડવા દો.
અંદાજે 8-9 મિનિટ લાગશે, મૂળા અને મૂળાના પાનમાંથી પાણી છૂટશે તે પાણી બળી જાય ત્યાં સુધી શાકને ચડવા દો.
હવે સેકેલો ચણાનો લોટ ઉમેરી, 3-4મિનિટ સુધી શાકને ચડવા દો.ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
મૂળાનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day